ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ જણાવો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. અનુષ્ટુપ શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા અનુષ્ટુપ શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. મૂળ મીઠા ઝાડ માનવતા મૂળ મીઠા ઝાડ માનવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનીમિલિત અર્ધનીમિલીત અર્ધનિમીલિત અર્ધનિમીલીત અર્ધનીમિલિત અર્ધનીમિલીત અર્ધનિમીલિત અર્ધનિમીલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ ફૂલ કેવું સુંદર છે' વાક્યના અંતે કયું ચિહ્ન મૂકશો ? પૂર્ણવિરામ પ્રશ્નચિહ્ન ઉદગારવાચક અવતરણ ચિહ્ન પૂર્ણવિરામ પ્રશ્નચિહ્ન ઉદગારવાચક અવતરણ ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? સાદું સંકુલ સંયુક્ત મિશ્ર સાદું સંકુલ સંયુક્ત મિશ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્-વાસ’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાસ ઉત + શ્વાસ ઉત્ + શ્વાશ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાસ ઉત + શ્વાસ ઉત્ + શ્વાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP