ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા મનહર વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - "ફના થવું" ગુસ્સે થવું રિસાઈ જવું પ્રસન્ન થવું પાયમાલ થવું ગુસ્સે થવું રિસાઈ જવું પ્રસન્ન થવું પાયમાલ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. જ્ઞાત X અજ્ઞાન હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ જ્ઞાત X અજ્ઞાન હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા' - પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મિશ્રોપજાતિ હરિગીત માલિતી પૃથ્વી મિશ્રોપજાતિ હરિગીત માલિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉચ્ચ + આર ઉ + ચાર ઉર્ + ચાર ઉદ્ + ચાર ઉચ્ચ + આર ઉ + ચાર ઉર્ + ચાર ઉદ્ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP