ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યોમાંથી નિપાત શોધીને લખો.હવે એક જ ઉપાય છે. ઉપાય જ એક છે ઉપાય જ એક છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -અંક વાળવો હદ થવી સરહદ પાર કરવી અંક વળી જવો અંકનો વાળ ચડી જવો હદ થવી સરહદ પાર કરવી અંક વળી જવો અંકનો વાળ ચડી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? મુરદાલ નબળુ કાચુ મરેલ મુરદાલ નબળુ કાચુ મરેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અવાજ અકબંધ અચાનક અલગ અવાજ અકબંધ અચાનક અલગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? ધર્મ ચતુર મોટું સુંદર ધર્મ ચતુર મોટું સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય. ઉપમા સજીવારોપણ શ્લેષ દ્રષ્ટાંત ઉપમા સજીવારોપણ શ્લેષ દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP