ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.કામ કરીને ખૂબ થાકી ગયેલી - થાકેલી થાકેલ થાકીપાકી મજબૂર થાકેલી થાકેલ થાકીપાકી મજબૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે ? 7 4 5 2 7 4 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? સોરઠો હરિગીત ભુજંગી છપ્પો સોરઠો હરિગીત ભુજંગી છપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો. મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસીપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. એક પણ નહીં વિશેષણ ક્રિયાવિશેષણ ક્રિયાપદ એક પણ નહીં વિશેષણ ક્રિયાવિશેષણ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. વણસવું બગડવું ખરાબ થવું વખોડવું વણસવું બગડવું ખરાબ થવું વખોડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP