ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. ગિરીશૃંગ ગિરિશૃંગ ગીરીશ્રુંગ ગીરીશૃંગ ગિરીશૃંગ ગિરિશૃંગ ગીરીશ્રુંગ ગીરીશૃંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' ચૂલ સગડો સગડી પ્રાયમસ ચૂલ સગડો સગડી પ્રાયમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. -આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ? પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું સારા અક્ષર કેળવણીની નિશાની છે. નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું સારા અક્ષર કેળવણીની નિશાની છે. નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP