ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો- ખબર પડવી ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ખ્વાબ ક્ષમા સ્નેહ વીરતા ખ્વાબ ક્ષમા સ્નેહ વીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો. ખોબો ઉછંગ ઉદક સલિલ ખોબો ઉછંગ ઉદક સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? ભજન મંડળી અધમૂઓ સિંહાસન રેવાશંકર ભજન મંડળી અધમૂઓ સિંહાસન રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "હમણાં ડોક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે" વાક્યોમાં સંયોજક શોધો. એટલે દેશે ને હમણાં એટલે દેશે ને હમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો. નિષેધ વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય નિષેધ વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP