કમ્પ્યુટર (Computer)
ઇ-મેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે ?

યુઝરનેમ
હોસ્ટ નેમ
સર્વિસ પ્રોવાઇડર
@

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઈકોસોફ્ટ સ્થાપકનું નામ જણાવો.

નારાયણ મૂર્તિ
લેરી પેજ
બિલ ગેટ્સ
વોરન બફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને એક વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ડ્રેગિંગ
ક્લિક
રાઈટ ક્લિક
ડબલ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP