ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. વનરાજ કેસરી કપિલ સાવજ વનરાજ કેસરી કપિલ સાવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' આજ્ઞા અવજ્ઞા પરવાનગી હુકમ આજ્ઞા અવજ્ઞા પરવાનગી હુકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.શૃંગ શૃંગાર શિખર સિંગાર શિંગડું શૃંગાર શિખર સિંગાર શિંગડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. ક્રિયાવિશેષણ ક્રિયાપદ એક પણ નહીં વિશેષણ ક્રિયાવિશેષણ ક્રિયાપદ એક પણ નહીં વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અસાધ્ય અરણ્યરુદન અસંગત અધ્યાત્મ અસાધ્ય અરણ્યરુદન અસંગત અધ્યાત્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP