કમ્પ્યુટર (Computer)
ફોન્ટને દાખલ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે ?

એસેસરીઝ
વર્ડ
આમાંથી એક પણ નહિ
કંટ્રોલ પેનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કપ્યુટરને સ્પાયવેર અને અન્ય બિનજરૂરી સોફટવેરથી બચવા કયા સોફટવેરની જરૂર પડે છે ?

આમાંથી એક પણ નહિ
સિકયોરીટી સોલ્યુશન્સ
એન્ટી સ્પાયવેર
વાયરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઈન્ટરનેટ કેવા પ્રકારનું નેટવર્ક છે ?

સમગ્ર વિશ્વમાં લાખો કમ્પ્યુટરને એકબીજા સાથે જોડે છે
આમાંથી એક પણ નહિ
બે કોમ્યુટરનું
આંતરિક જોડાણ જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP