ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સમ્યક કનિષ્ટ કનિષ્ઠ અગ્રજ સમ્યક કનિષ્ટ કનિષ્ઠ અગ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી આદિત પદ પર્યાયવાચી પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી આદિત પદ પર્યાયવાચી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. મુલ્યપત્રિકા મૂલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિતપતિ પ્રોષિતભર્તુકા પ્રોષિતપત્નીક પત્નીવિહોણો પ્રોષિતપતિ પ્રોષિતભર્તુકા પ્રોષિતપત્નીક પત્નીવિહોણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ? ઉર્મિગીત મુક્તક લોકગીત ગરબી ઉર્મિગીત મુક્તક લોકગીત ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક માણસ લુચ્ચો દેખાય છે - આ વાક્યમાં પુરક પદ લુચ્ચો છે ? કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP