ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? તલ રાય એરંડા તમાકુ તલ રાય એરંડા તમાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? લોખંડ ડેરી વનસ્પતિ તેલ ખાંડ લોખંડ ડેરી વનસ્પતિ તેલ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે. જેને કયા નામે ઓળખાય છે ? ખંભાતની ખાડી સુવાલીની ખાડી સાબરમતીની ખાડી કોપાલાની ખાડી ખંભાતની ખાડી સુવાલીની ખાડી સાબરમતીની ખાડી કોપાલાની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? સાતપુડા નીલગીરી વિંધ્યાચળ અરવલ્લી સાતપુડા નીલગીરી વિંધ્યાચળ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર ક્યાં આવેલું છે ? કચ્છ ચરોતર ભાલપ્રદેશ આહવા કચ્છ ચરોતર ભાલપ્રદેશ આહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP