ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? જુનાગઢ ડાંગ જામનગર કચ્છ જુનાગઢ ડાંગ જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે. વાંકાનેર સુરત મોરબી થાન વાંકાનેર સુરત મોરબી થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? અમરેલી ભાવનગર નર્મદા કચ્છ અમરેલી ભાવનગર નર્મદા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે ? મહી બનાસ તાપી વાત્રક મહી બનાસ તાપી વાત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો (ઇન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ? એકેય નહિ 1979 1960 1995 એકેય નહિ 1979 1960 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? ગુજરાત ઉત્તરપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP