ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? જૈસોરની આરાસુરની ગીરની માંડવીની જૈસોરની આરાસુરની ગીરની માંડવીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ નર્મદા જુનાગઢ વડોદરા અમદાવાદ નર્મદા જુનાગઢ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયુ ખંડ પર્વતનું ઉદાહરણ છે ? અરવલ્લી હિમાલય એન્ડિઝ સાતપુડા અરવલ્લી હિમાલય એન્ડિઝ સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? બટાકા કોબીજ ડુંગળી મરચી બટાકા કોબીજ ડુંગળી મરચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP