ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય લોભે લક્ષણ જાય દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય લોભે લક્ષણ જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિખૂટું વિખુટું વિખૂટૂ વીખૂટું વિખૂટું વિખુટું વિખૂટૂ વીખૂટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતીભાષામાં કયા લિંગ ધરાવતા શબ્દો જોવા મળે છે ? સ્ત્રીલિંગ આપેલા તમામ પુલ્લિંગ નપુસંકલિંગ સ્ત્રીલિંગ આપેલા તમામ પુલ્લિંગ નપુસંકલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અમે રે સૂકું રૂનું પૂમડું.તમે અત્તર રંગીલા રસદારઆ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોભિયો લટકી પડ્યો વાક્યમાં કર્તાપદ લોભિયો શું છે ? સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP