ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો. કરવાનું કાર્ય ન કરે ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી જેવું જે કરે તેવું જ ભોગવે જે જન્મે છે તે મૃત્યુ પામે છે કરવાનું કાર્ય ન કરે ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી જેવું જે કરે તેવું જ ભોગવે જે જન્મે છે તે મૃત્યુ પામે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. તો જ કેવળ આપેલ તમામ તો જ કેવળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. મંત્રમુગ્ધ દ્વિતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ તૃતીયા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ તૃતીયા તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો. પણ આપણે સર્વત્ર છીએ પણ આપણે સર્વત્ર છીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. મિત્ર દુશ્મન સ્વજન પિતા મિત્ર દુશ્મન સ્વજન પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. હિંસા - હિંસક પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા હિંસા - હિંસક પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP