ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? વાંચશો તો પાસ થશો વાંચ્યું પણ આવડ્યું નહીં કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું તેથી આવડ્યું વાંચશો તો પાસ થશો વાંચ્યું પણ આવડ્યું નહીં કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું તેથી આવડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી રૂપક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ પ્રેરક કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-" ઘટોત્કચ અભિમન્યુ યદુપતિ પરીક્ષિત ઘટોત્કચ અભિમન્યુ યદુપતિ પરીક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડો વજાડવો - રૂઢિપ્રયોગ નો અર્થ આપો. ખબર પડવી જાણ કરવી જાહેરાત કરવી ઢોલ વગાડવો ખબર પડવી જાણ કરવી જાહેરાત કરવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP