ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શિવ આ નામે ઓળખાતા નથી ? શંકર નારાયણ મહાદેવ ધુર્જટિ શંકર નારાયણ મહાદેવ ધુર્જટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? સાતમી ચોથી બીજી પાંચમી સાતમી ચોથી બીજી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? જી જ તો પણ જી જ તો પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' અનુસ્વાર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વર અનુસ્વાર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. મધુર ચળકાટ સાંસારિક માયાળુ મધુર ચળકાટ સાંસારિક માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતી + અન્ત અત્ય + ન્ત અતિ + અન્ત અત્ય + અન્ત અતી + અન્ત અત્ય + ન્ત અતિ + અન્ત અત્ય + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP