ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ' શબ્દસમૂહનો એક શબ્દ શોધો. ગંગાસ્વરૂપ વિધવા બીજવર વિધુર ગંગાસ્વરૂપ વિધવા બીજવર વિધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિશા શર્વરી દામિની યામિની નિશા શર્વરી દામિની યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. મનોરથ = મનુ + રથ વ્યસ્ત = વિ + અસ્ત યોગેશ = યોગા + ઈશ પૃથ્વી = પૃ + ઈથી મનોરથ = મનુ + રથ વ્યસ્ત = વિ + અસ્ત યોગેશ = યોગા + ઈશ પૃથ્વી = પૃ + ઈથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો કહેવાય ? એલ્યુમિનિયમ સુપરિન્ટેન્ડેન્ટ આઇસક્રીમ રેડિઓ એલ્યુમિનિયમ સુપરિન્ટેન્ડેન્ટ આઇસક્રીમ રેડિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આરવ હસ્યો, હસીને નાચતો-નાચતો સૂઈ ગયો. - વાક્યમાં કયું કૃદંત નથી ? સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનુ પ્રથમ પર સંખ્યાવાચક વિશેષણ હોય છે ? દ્વંદ્વ દ્વિગુ બહુવ્રીહી ઉપપદ દ્વંદ્વ દ્વિગુ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP