ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? મીજબાની મિજબાની મિજબાનિ મીજબાનિ મીજબાની મિજબાની મિજબાનિ મીજબાનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કર્તા કરણ સંબંધ સંપ્રદાન કર્તા કરણ સંબંધ સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિર્ + અવધિ = ___ નિરવધિ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ નિરવધિ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વીજળીવેગ-સમાસનો પ્રકાર દર્શાવો. કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? સહેલું કપાસનો તાર આભડછેટ ખરાબ સહેલું કપાસનો તાર આભડછેટ ખરાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? મુહૂર્ત રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય મુહૂર્ત રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP