ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. તમે કજિયાખોર મૃદુતાથી સોનું તમે કજિયાખોર મૃદુતાથી સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઢ - કેવો વ્યંજન છે ? મૂર્ધન્ય તાલવ્ય દન્ત્ય કંઠ્ય મૂર્ધન્ય તાલવ્ય દન્ત્ય કંઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. દેષ્ટાંત વ્યતિરેક અપહ્યુતિ વ્યાજસ્તુતિ દેષ્ટાંત વ્યતિરેક અપહ્યુતિ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? અહર્નિશ મોહમાયા શ્વેતશ્યામ જગન્નાથ અહર્નિશ મોહમાયા શ્વેતશ્યામ જગન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? હાઈકુ પદ ઊર્મિગીત છપ્પા હાઈકુ પદ ઊર્મિગીત છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP