ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર. જવાર-ભાટા પિયક્કડ-શરાબી ઈબાદત-પૂજા રવિ-સૂર્ય જવાર-ભાટા પિયક્કડ-શરાબી ઈબાદત-પૂજા રવિ-સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ષષ્ + આનન = ___ ષશાનન ષષાનન ષષનાન ષડાનન ષશાનન ષષાનન ષષનાન ષડાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રહ:લાદ પ્રલ્હાદ પ્રહ્નાદ પ્રહ્લાદ પ્રહ:લાદ પ્રલ્હાદ પ્રહ્નાદ પ્રહ્લાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? ગોળો - ગોળી બાળક - છોકરું પર્વત - દીવાલ પલંગ - ખુરશી ગોળો - ગોળી બાળક - છોકરું પર્વત - દીવાલ પલંગ - ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિ:સ્પૃહ એટલે ___ એકરૂપતા દિશા અને કામ આધ્યાત્મિક સ્થિતિ ઈચ્છા વિનાનું એકરૂપતા દિશા અને કામ આધ્યાત્મિક સ્થિતિ ઈચ્છા વિનાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. કસરત કરવી મહેરબાની હોવી ખૂબ મહેનત કરવી હાથ મસ્તક પર હોવા કસરત કરવી મહેરબાની હોવી ખૂબ મહેનત કરવી હાથ મસ્તક પર હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP