ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? નબળુ કાચુ મુરદાલ મરેલ નબળુ કાચુ મુરદાલ મરેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો. દસ મિનિટમાં આવી ફક્ત દસ મિનિટમાં આવી ફક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું' ખોટ પૂરવી માફ કરવું બેધ્યાન રહેવું વિસરાઈ જવું ખોટ પૂરવી માફ કરવું બેધ્યાન રહેવું વિસરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘દાદીમા સાઈકલ ચલાવે છે': આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રેરક કર્મણિ કર્તરિ ભાવેપ્રયોગ પ્રેરક કર્મણિ કર્તરિ ભાવેપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અસામઈક અણધાર્યા અવાચક અસંતોષજનક અસામઈક અણધાર્યા અવાચક અસંતોષજનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે ? ક્રિયાપદ-કર્મ-કર્તા કર્મ-ક્રિયાપદ-કર્તા કર્તા-ક્રિયાપદ-કર્મ કર્તા-કર્મ-ક્રિયાપદ ક્રિયાપદ-કર્મ-કર્તા કર્મ-ક્રિયાપદ-કર્તા કર્તા-ક્રિયાપદ-કર્મ કર્તા-કર્મ-ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP