ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગણી શકાય નહીં તેટલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. અગણિત નવગણિત વિગણિત નગણિત અગણિત નવગણિત વિગણિત નગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' અવજ્ઞા આજ્ઞા પરવાનગી હુકમ અવજ્ઞા આજ્ઞા પરવાનગી હુકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? ભારવાચક પ્રકીર્ણ વિનયવાચક કારણવાચક ભારવાચક પ્રકીર્ણ વિનયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલી કહેવતોમાંથી કઈ કહેવત જુદી પડે છે ? સોબત તેવી અસર જેવા સાથે તેવા સંગ તેવો રંગ સાચને નહ આંચ સોબત તેવી અસર જેવા સાથે તેવા સંગ તેવો રંગ સાચને નહ આંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી ભયભીત અજાણી હોડી શ્રધ્ધા ભયભીત અજાણી હોડી શ્રધ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અનન્વય અપહનુતિ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય અપહનુતિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP