કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ પેનલ ઓફ એક્સટર્નલ ઓડિટર્સના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રઘુરામ રાજન ગીરિશચંદ્ર મુર્મુ કૌશિક બાસુ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ગીરિશચંદ્ર મુર્મુ કૌશિક બાસુ શક્તિકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ બંને તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મેકિંગ પીસ વિથ નેચર અહેવાલ કોણે જારી કર્યો છે ? UNDP વર્લ્ડ બેંક UNEP UNICEF UNDP વર્લ્ડ બેંક UNEP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? રશિયા અમેરિકા ભારત ચીન રશિયા અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તત્કાળ EMI સુવિધા 'EMI@ઈન્ટરનેટ બેન્કિંગ' લૉન્ચ કરનારી ભારતની પ્રથમ બેંક કઈ છે ? કોટક મહિન્દ્રા HDFC SBI ICICI કોટક મહિન્દ્રા HDFC SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા જાણી '2021 આર્થિક સ્વતંત્રતા સૂચકાંક'માં ભારતનો રેન્ક કેટલામો રહ્યો ? 108 56 72 121 108 56 72 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP