બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓનું શરીર ઓસ્ટીયા, નલિકાઓ, ગુહાઓ અને આસ્યક ધરાવે છે ?

પ્રજીવ
સૂત્રકૃમિ
સછિદ્ર
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કોના નિર્માણ સાથે સંકળાયેલ છે ?

આપેલ તમામ
પક્ષ્મો
કશા
આધારકણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ?

મગજમાં
કોષમાં
કોષરસમાં
રુધિરરસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજના બનેલા છે તેનું સાચું જૂથ કયું ?

C, H, O, N, P, Ca
C, H, O, N, S, Mg
C, H, O, N, Mg, Na
C, H, O, N, P, S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જાતિનું જીવ સાતત્ય કઈ પ્રક્રિયા દ્વારા જળવાઈ રહે છે ?

પ્રજનન
વિભેદન
વિકાસ
અનુકૂલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP