બાયોલોજી (Biology) સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય શૂળત્વચી નુપૂરક સંધિપાદ મૃદુકાય શૂળત્વચી નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લેન્ડસ્કેપ ગાર્ડનિંગની સમજ કોના સભ્યો દ્વારા પૂરી પાડી શકાય ? વનસ્પતિ સંગ્રહાલયના વનસ્પતિ ઉદ્યાનના જનીન બેંકના પુસ્તકાલયના વનસ્પતિ સંગ્રહાલયના વનસ્પતિ ઉદ્યાનના જનીન બેંકના પુસ્તકાલયના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સછિદ્રામાં ક્યાં પ્રાણીઓનો સમાવેશ થાય છે ? લ્યુકોસોલેનીઆ આપેલ તમામ સ્પોન્જીલા હાયલોનેમા લ્યુકોસોલેનીઆ આપેલ તમામ સ્પોન્જીલા હાયલોનેમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ? અદેહકોષ્ઠ મેરુદંડ દેહકોષ્ઠ કૂટ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ મેરુદંડ દેહકોષ્ઠ કૂટ દેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) β - DNA ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ? 34 nm 0.34 nm 0.034 nm 3.4 nm 34 nm 0.34 nm 0.034 nm 3.4 nm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint :1A° = 10-1 nm, 34A° = 10-1 x 34 = 3.4 nm)
બાયોલોજી (Biology) લાઈકેનના ફળકાય કેવા આકારના હોય છે ? ગોળાકાર ચંબુ આકાર કપ આકાર કપ આકાર અને ચંબુ આકાર ગોળાકાર ચંબુ આકાર કપ આકાર કપ આકાર અને ચંબુ આકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP