બાયોલોજી (Biology) જલવાહકતંત્ર ધરાવતો સમુદાય કયો છે ? મૃદુકાય સંધિપાદ શૂળત્વચી નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળત્વચી નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં કોષદિવાલ શાની બનેલી છે ? પેક્ટિન કાર્બોદિત કાઈટિન લિપિડ પેક્ટિન કાર્બોદિત કાઈટિન લિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનન-ક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવો ગણાય છે ? સૌથી વધુ અનુકૂલિત સૌથી વધુ સરળ એ પણ નહીં સૌથી વધુ પ્રભાવી સૌથી વધુ અનુકૂલિત સૌથી વધુ સરળ એ પણ નહીં સૌથી વધુ પ્રભાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ? અપ્રસવી અપત્યઅંડપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી અપ્રસવી અપત્યઅંડપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય ? સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા પ્રજનન ન કરી શકતાં નાશપ્રાય અને લુપ્ત થતા જતા એક પણ નહિ સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા પ્રજનન ન કરી શકતાં નાશપ્રાય અને લુપ્ત થતા જતા એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈનોલેઝની સક્રિયતા માટે ખનિજતત્વનું સાચું જૂથ કયું ? Mg, Ca, V Mg, Mn, Zn Cu, Zn, Mo Mg, Zn, B Mg, Ca, V Mg, Mn, Zn Cu, Zn, Mo Mg, Zn, B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP