બાયોલોજી (Biology) નાલિપગનું કાર્ય શું કરે છે ? પ્રચલન શ્વસન પાચન પ્રજનન પ્રચલન શ્વસન પાચન પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ? કોષ્ઠાંત્રિ મૃદુકાય વિહંગ સંધિપાદ કોષ્ઠાંત્રિ મૃદુકાય વિહંગ સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય લોકોને કઈ શાખાઓની સમજ પૂરી પાડે છે ? ફ્લોદ્યાન લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અંતઃસ્થવિદ્યા લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અને ફ્લોદ્યાન ફ્લોદ્યાન લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અંતઃસ્થવિદ્યા લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અને ફ્લોદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ? પુષ્પ-ફળ સર્જન કોષવિભાજન આપેલ તમામ શર્કરાનું વહન પુષ્પ-ફળ સર્જન કોષવિભાજન આપેલ તમામ શર્કરાનું વહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે ? એક પણ નહિ અચલબીજાણુ ચલબીજાણુ પલિધબીજાણુ એક પણ નહિ અચલબીજાણુ ચલબીજાણુ પલિધબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ? કાર્બનિક એનહાઈડ્રેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ નાઈટ્રોજીનેઝ હાઈડ્રોજીનેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ નાઈટ્રોજીનેઝ હાઈડ્રોજીનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP