બાયોલોજી (Biology) બાલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે ? સૂંઢ ગ્રીવા આપેલ તમામ ધડ સૂંઢ ગ્રીવા આપેલ તમામ ધડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નૂતન વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી ? એરિસ્ટોટલ સર જુલિયન હકસલી વ્હીટેકર કેરોલસ લિનિયસ એરિસ્ટોટલ સર જુલિયન હકસલી વ્હીટેકર કેરોલસ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ? સક્રિય શક્તિ સ્તર ક્રિયાશીલ સ્થાન આપેલ તમામ ત્રિપરિમાણીય સ્વરૂપ સક્રિય શક્તિ સ્તર ક્રિયાશીલ સ્થાન આપેલ તમામ ત્રિપરિમાણીય સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે એકકોષી છે ? કોષ્ઠાત્રિ પ્રજીવ નુપૂરક સછિદ્ર કોષ્ઠાત્રિ પ્રજીવ નુપૂરક સછિદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ? 5.0 μ થી 1.0 μ 0.1 μ થી 1.0 μ 0.25 μ થી 0.50 μ 0.5 μ થી 1.0 μ 5.0 μ થી 1.0 μ 0.1 μ થી 1.0 μ 0.25 μ થી 0.50 μ 0.5 μ થી 1.0 μ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ? સરીસૃપ ઊભયજીવી નુપૂરક આપેલ તમામ સરીસૃપ ઊભયજીવી નુપૂરક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP