ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

મહીપતરામ રૂપરામ
બળવંત મહેતા
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

વિચારમાધુરી
ચિંતાગ્રસ્ત
ગ્રંથાવલિ
કાવ્યવિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP