GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઊતરતો ક્રમ કયો છે ? TB, GB, KB, MB TB, GB, MB, KB KB, MB, GB, TB MB, KB, GB, TB TB, GB, KB, MB TB, GB, MB, KB KB, MB, GB, TB MB, KB, GB, TB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે ? ડેનિયલ ઓફ સર્વિસ દુષિત કોડ સાયબર જંગાલિયાત સ્નિફિંગ ડેનિયલ ઓફ સર્વિસ દુષિત કોડ સાયબર જંગાલિયાત સ્નિફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યૂટરની મૅમરી સંગ્રહક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો. A1) 1024 Bytes2) 1024 Kilobytes3) 1024 Megabytes4) 1024 Gigabytes B A) 1 KBB) 1 MBC) 1 GB D) 1 TB 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો. શીશપાલ રાજપુત ડૉ.ચંદ્રસિંહ ઝાલા ભાનુકુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે શીશપાલ રાજપુત ડૉ.ચંદ્રસિંહ ઝાલા ભાનુકુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.બાર ભૈયાને તેર ચોકા શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP