GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ -143 આર્ટીકલ -145 આર્ટીકલ -151 આર્ટીકલ -148 આર્ટીકલ -143 આર્ટીકલ -145 આર્ટીકલ -151 આર્ટીકલ -148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોગલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો. ઉત્તરસંડા ખંભાત નડિયાદ મહેમદાવાદ ઉત્તરસંડા ખંભાત નડિયાદ મહેમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિb) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવોc) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ1. સવૈયા છંદ2. સ્ત્રગ્ઘરા છંદ3. શિખરિણી છંદ4. શાર્દૂલવિક્રીડિત છંદ a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :___ does parliament derive this power ? Hither Which What Whence Hither Which What Whence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? પરાકાષ્ટા કબુતર ચિત્રો ગૂગળ પરાકાષ્ટા કબુતર ચિત્રો ગૂગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરાવવામાં આવે છે ? ઉપરાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP