GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 57 આર્ટિકલ - 64 આર્ટિકલ - 63 આર્ટિકલ - 61 આર્ટિકલ - 57 આર્ટિકલ - 64 આર્ટિકલ - 63 આર્ટિકલ - 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.પાણીકળો ઉપપદ અવ્યવીભાવ કર્મધારય બહુવ્રીહી ઉપપદ અવ્યવીભાવ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ? રાજા કૌશલસિંહજી રાજા પ્રતાપસિંહજી રાજા જયસિંહજી રાજા દેવેન્દ્રસિંહજી રાજા કૌશલસિંહજી રાજા પ્રતાપસિંહજી રાજા જયસિંહજી રાજા દેવેન્દ્રસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:___ Ranchhod Pitambar is suspected by the police. A No article required An The A No article required An The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ? પુના કલકત્તા મુંબઈ હૈદરાબાદ પુના કલકત્તા મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP