GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1965 1975 1991 1963 1965 1975 1991 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + : Ctrl + . Ctrl + ; Ctrl + , Ctrl + : Ctrl + . Ctrl + ; Ctrl + , ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give past participle from of :'Beseech' besought beseeched besoght beseeched & besought Both besought beseeched besoght beseeched & besought Both ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પર્યાવરણની જાળવણીના હેતુસર અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના વરદ્હસ્તે તાજેતરમાં કયું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું ? અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ આપેલ તમામ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ આપેલ તમામ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં લીટીની અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે ? Auto Break Word Break Text Wrapping Hyphenation Auto Break Word Break Text Wrapping Hyphenation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP