GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.'નિપાત' પાંદડા વગરનું હોય તે ચપટી વગાડવી તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે ચપટી વગાડવી તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2650 2040 2520 2620 2650 2040 2520 2620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સાચી જોડણી શોધો. વીક્ષિપ્ત વિક્ષીપ્ત વિક્ષપ્તિ વિક્ષિપ્ત વીક્ષિપ્ત વિક્ષીપ્ત વિક્ષપ્તિ વિક્ષિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ? અશોક મહીડા સમિતિ એલ. એમ. સિંઘવી સમિતિ જી.વી.કે.રાવ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહીડા સમિતિ એલ. એમ. સિંઘવી સમિતિ જી.વી.કે.રાવ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા જણાવો. 250 238 253 245 250 238 253 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં સંયુક્ત જળ વ્યવસ્થાપન આંક (Composite Water Management Index) બાબતે ગુજરાત રાજ્યને 2017-18 ના વર્ષ માટે ભારતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ? પર્યાવરણ આયોગ નીતિ આયોગ કૃષિ આયોગ જળ સંવર્ધન આયોગ પર્યાવરણ આયોગ નીતિ આયોગ કૃષિ આયોગ જળ સંવર્ધન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP