ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે

GBC
GSFC
GWRDCL
GMDC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ?

સાંભર સરોવરમાં
કચ્છના રણમાં
અરબી સમુદ્રમાં
ખંભાતના અખાતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP