ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે ? ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે બનાસકાંઠા વલસાડ સાબરકાંઠા ખેડા બનાસકાંઠા વલસાડ સાબરકાંઠા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે ? પાટણ ધોળકા પોરબંદર ડાંગ પાટણ ધોળકા પોરબંદર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? હાથમતી બનાસ મેશ્વો મહી હાથમતી બનાસ મેશ્વો મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? ગિરનાર પાવાગઢ વિલ્સન હિલ શેત્રુંજય ગિરનાર પાવાગઢ વિલ્સન હિલ શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP