GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે ? સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ? ઈડન ગાર્ડન ગ્રીન પાર્ક સ્ટેડિયમ બારાબતી સ્ટેડિયમ ફિરોજશાહ કોટલા ઈડન ગાર્ડન ગ્રીન પાર્ક સ્ટેડિયમ બારાબતી સ્ટેડિયમ ફિરોજશાહ કોટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ? રાજા દેવેન્દ્રસિંહજી રાજા પ્રતાપસિંહજી રાજા જયસિંહજી રાજા કૌશલસિંહજી રાજા દેવેન્દ્રસિંહજી રાજા પ્રતાપસિંહજી રાજા જયસિંહજી રાજા કૌશલસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? યમક રૂપક શ્લેષ અનન્વય યમક રૂપક શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો 2x=3y=1/6z હોય, તો 1/x + 1/y + 1/z = ___ 2 1 0 3 2 1 0 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP