કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વનવાસી સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ?

બિહાર
ઉત્તર પ્રદેશ
હરિયાણા
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વૈશ્વિક સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (SIPRI) દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ છે.

ત્રીજો
ચોથો
બીજો
પાંચમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ બંને
28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે.
આપેલ પૈકી એક પણ નહીં
તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે.
આપેલ પૈકી એક પણ નહીં
તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP