GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
લેસર (Lasers) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

લેસર પ્રકાશની અત્યંત સમાંતરીત કિરણલક્ષી (Highly collimated beams of light) છે.
આપેલ પૈકી એક પણ નહીં
લેસર અસુસંબંધ સ્વરૂપ ધરાવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત સરકારની ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે.
આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
વિવિધ રમતો માટેના શબ્દોના જોડકાં જોડો.
a. અટીસોમટીસો
b. આંટીફાંટી
c. પોસાપોસ
d. લટ્ટુ જાળ
i. ભમરડા રમત
ii. લખોટી રમત
iii. સંતાકૂકડી રમત
iv. સાતતાળી રમત

a-iv, b-iii, c-i, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP