ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

વેણીનાં ફૂલ
સિંધુડો
યુગવંદના
રવિપ્રવીણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

મુકુલ કલાર્થી
આદિલ મન્સૂરી
શેખાદમ આબુવાલા
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP