ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં "ઘઉંના કોઠાર" તરીકે કયું રાજ્ય જાણીતું છે ? ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? લંબગોળ ઘોડાની નાળ જેવા ગોળ લગૂન લંબગોળ ઘોડાની નાળ જેવા ગોળ લગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સુબણસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે ? રીંગીત બ્રહ્મપુત્રા ગંડક કોસી રીંગીત બ્રહ્મપુત્રા ગંડક કોસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? છ સાત આઠ પાંચ છ સાત આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP