Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ?

વિચારવિસ્તાર
કવિતા
કહેવત
રૂઢિપ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

આબરૂ, આભ, ઓરસિયો, અબોલ
આભ, ઓરસિયો, અબોલ, આબરૂ
ઓરસિયો, આભ, અબોલ, આબરૂ
અબોલ, આબરૂ, આભ, ઓરસિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

દાંડી માર્ચ
હિંદ છોડો ચળવળ
અસહકાર આંદોલન
સવિનય કાનૂન ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

દૂધરેજનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
પલ્લીનો મેળો
ગાય ગોહરીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP