Gujarat Police Constable Practice MCQ
11 મે, 2018ના રોજ મૃણાલીની સારાભાઈની જન્મદિને ગુગલે તેમની તસવીરને ડૂડલ પર મૂકીને કેટલામી જન્મજયંતી ઉજવવામાં આવી હતી ?

127મી
100મી
105મી
102મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે ?

ગીરની ટેકરીઓ
ગેડીપાદરની ટેકરીઓ
વાગડની ટેકરીઓ
માંડવની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860ની કલમ 507હેઠળ કયો ગુનો બને છે ?

પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન
નનામા પત્રથી ગુનાઇત ધમકી
બગાડ
ગુનાઇત ધમકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP