રીત :
મૂળ પગાર ધારો કે, 100
10 નો વધારો એટલે =110
હવે, 5% ઘટાડો (110 ×5/100 = 5.5 નો ઘટાડો) = 110-5.5= 104.5
વધારો = 104.5 - 100 = 4.5%
ટકાવારી (Percentage)
શેખાવત પાસે રૂા.100નો એક એવા 200 શેર છે. આ બધા શેર એ રૂા.170 ના ભાવે વેચે છે. જો નફા પર 10% પ્રમાણે ઈન્કમટેક્ષ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઈન્કમટેક્ષ રૂપે ભરવા પડશે ?
એક શેર પર નફો = વે.કિં. – મુ. કિં. = 170 - 100 = 70 રૂપિયા કુલ નફો = 70 × 200 = 14000 ઈન્કમટેક્ષ = 14000 x 10/100 = 1400 સમજણ નફા પર 10% ટેક્ષ છે. તેથી 14000 ના 10%
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુલ કેટલા હશે ?