કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિનાયક દામોદર સાવરકરની જયંતી (11 એપ્રિલ)ને મહારાષ્ટ્ર સરકારે ક્યા દિવસ તરીકે ઘોષિત કરી છે ? વીર સાવરકર દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ? પુણે (મહારાષ્ટ્ર) ધારવાડ (કર્ણાટક) કોચીન (કેરળ) પણજી (ગોવા) પુણે (મહારાષ્ટ્ર) ધારવાડ (કર્ણાટક) કોચીન (કેરળ) પણજી (ગોવા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? ગ્રીસ ઘાના બ્રાઝિલ ચિલી ગ્રીસ ઘાના બ્રાઝિલ ચિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શિક્ષકોની નિમણૂક માટે શિક્ષણ સેવા પસંદગી આયોગની સ્થાપના કરવાની યોજના બનાવી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) શાંતિ માટે બહુપક્ષવાદ અને કૂટનીતિનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Multilateralism and Diplomacy for Peace) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 22 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP