ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

સ્વામી આનંદ
ઝવેરચંદ મેઘાણી
દર્શક
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

સિતાંશુ યશશ્ચંદ્ર
આદિલ મન્સૂરી
રાજચંદ્ર શુક્લ
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP