ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

જયંતિલાલ ગોહેલ
આદિલ મન્સૂરી
વિશ્વનાથ ભટ્ટ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

કનૈયાલાલ મુનશી
મણિલાલ હ. પટેલ
મણિશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP