કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ ?

ચીન
બ્રાઝિલ
દક્ષિણ આફ્રિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો અર્જુન સહાયક પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

બિહાર
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP