ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

જય વસાવડા
વિનોદિની નીલકંઠ
કુન્દનિકા કાપડિયા
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
ઉમાશંકર જોષી - વાસુકી
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

સ્વામી આનંદ
જિપ્સી
સ્વામી સચ્ચિદાનંદ
વૈદ્ય પુનર્વસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP